Site icon

મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. એક જ દિવસમાં 400 એક્ટિવ કેસસ વધ્યા. જાણો આંકડા અહીં..

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,034 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને  3,23,877 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 712 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 93% થયો છે

હાલ શહેરમાં 9,315 એક્ટિવ કેસ છે.

 

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version