મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,657 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 62 દર્દીઓનાં મોત નીપજ્યાં છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,85,705 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 2,572 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે.
હાલ શહેરમાં 37,656 ઍક્ટિવ કેસ છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યા; શું વાત થઈ? એ બહાર નથી આવ્યું
