Site icon

મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 04 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 288 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,659 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 412 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 4616 એક્ટિવ કેસ છે.

લૉકડાઉનના નિયમો શિથિલ છતાં મહારાષ્ટ્ર સરકારની આ નીતિથી વેપારીઓ નારાજ; જાણો વિગત

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version