Site icon

મુંબઈ શહેર માં કોરોનાનું જોર ઘટ્યું. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા.  

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 334 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,09,637 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 455 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેરમાં 5,528 એક્ટિવ કેસ છે.

Dr.Usha Upadhyay: બ્રહ્માનંદ સહોદર આનંદ કવિતા આપે છે : કવયિત્રી ઉષા ઉપાધ્યાયે ઝરુખોમાં જણાવ્યું
Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Exit mobile version