મુંબઈમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 392 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,32,741 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 502 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 5,897 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્વસ્થ થનાર દર્દીઓમાં થયો નજીવો સુધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા