Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં કોરોના નબળો પડ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા. જાણો વિગતે

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 438 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,08,969 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 244 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેરમાં 5797 એક્ટિવ કેસ છે. 

Khar Police Missing Mobile CEIR પોર્ટલની મદદથી ખાર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૩ સ્માર્ટફોન શોધી મૂળ માલિકોને હેમખેમ પરત કર્યા!
Mumbai Bike Theft Gang મુંબઈમાં બાઇક ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ ડોંગરી પોલીસે ગોવંડીથી એક શખ્સને દબોચ્યો, ૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો!
Mumbai CA Suicide પત્નીના કથિત પ્રેમસંબંધની શંકામાં મુંબઈના CA નો આપઘાત લોકલ ટ્રેન સામે કૂદી જીવન ટૂંકાવ્યું, પત્ની અને મિત્ર સામે કેસ દાખલ!
Colaba Tragic Bike Accident મુંબઈના કોલાબામાં ગમખ્વાર માર્ગ અકસ્માત બાઇક કમ્પાઉન્ડ વોલ સાથે જોરદાર અથડાતાં બે સગા ભાઈઓનાં કરુણ મોત!
Exit mobile version