Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાના દૈનિક કેસમાં થયો નોંધપાત્ર થયો વધારો, તો છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના તાજા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 478 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,28,174 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 701 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 7,120 એક્ટિવ કેસ છે.

ચિંતાજનક સમાચાર. દેશમાં 27 દિવસ બાદ ફરી નોંધાયા 2 હજારથી વધારે મોત, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજના તાજા આંકડા
 

Mumbai Toll Hike 2026 મુંબઈમાં આજથી ટોલ ટેક્સમાં 20%નો તોતિંગ વધારો આ વાહનો માટે પ્રવેશ મોંઘો, કારએસટી બસને સંપૂર્ણ મુક્તિ
Borivali Encroachment Demolition બોરીવલીમાં પાલિકાનું બુલડોઝર ફર્યું ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ અભિયાન હેઠળ 20 ગેરકાયદે બાંધકામો અને 15 સ્ટોલ તોડી પડાયા
Mumbai Fire Brigade ACB Trap હોટેલના ફાયર લાયસન્સ માટે લાંચ માગનારા મુંબઈ ફાયર બ્રિગેડના બે અધિકારીઓ ₹80 હજાર લેતા ACB ના સકંજામાં
Railway Divyang Coach Special Drive દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઈવ 39 અનધિકૃત પ્રવાસીઓ પાસેથી ₹78,000 નો દંડ વસૂલાયો
Exit mobile version