મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 482 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 લોકોનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,05,131 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 697 લોકો સાજા થયા છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 6,442 એક્ટિવ કેસ છે.
