212
Join Our WhatsApp Community
- મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 596 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે
- આ સાથે મુંબઈમાં કોરોના કેસ નો આંકડો 2,89,204, થઇ ગયો છે.
- છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત સાથે શહેરનો કુલ મૃત્યુઆંક 11,056 થઈ ગયો છે.
- સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 93% થઇ ગઇ છે.
- મુંબઇમાં હાલ એક્ટિવ કેસ 8,218 છે.

You Might Be Interested In
