મુંબઈ માં કોરોના નબળો પડ્યો. આ રહ્યાં નવા આંકડા. જાણો વિગત..

by Dr. Mayur Parikh
  • મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 596 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે 
  • આ સાથે મુંબઈમાં કોરોના કેસ નો આંકડો 2,89,204, થઇ ગયો છે.
  • છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત સાથે શહેરનો કુલ મૃત્યુઆંક 11,056 થઈ ગયો છે. 
  • સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 93% થઇ ગઇ છે. 
  • મુંબઇમાં હાલ એક્ટિવ કેસ 8,218 છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More