કોરોના અપડેટ : મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસ કરતા કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓનો આંક વધારે.. જાણો તાજા આંકડા અહીં…

by Dr. Mayur Parikh
  • મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં 607 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓના મોત નિપજ્યા છે.
  • શહેરમાં કોરોના થી સંક્રમિત થયાનો આંક 3,00,474 પહોંચી ગયો છે.
  • છેલ્લા ૨૪ કલાકમાં 789 દર્દીઓ સ્વસ્થ થયા છે.
  • હાલ શહેરમાં એક્ટિવ કેસ 7,332 છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More