મુંબઈમાં બે દિવસ બાદ 500થી વધુ કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,250 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 582 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 6,989 એક્ટિવ કેસ છે.
ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર : ઇંગ્લેન્ડ બાદ હવે ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત