Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં બે દિવસ બાદ 500થી વધુ કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત  ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,29,250 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 582 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6,989 એક્ટિવ કેસ છે.

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર : ઇંગ્લેન્ડ બાદ હવે ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version