મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના 654 નવા કેસ નોંધાયા છે અને 9 દર્દીઓના મોત નિપજ્યા છે.
શહેરમાં કોરોના થી સંક્રમિત થયા નો આંકડો 2,97,638 થયો છે.
અત્યાર સુધીમાં 11,171 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં દર્દીઓએ 472 કોરોના ને મ્હાત આપી છે.
હાલ શહેરમાં 7,927 કોરોના ના એક્ટિવ કેસ છે.