Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ફરી તોળાવા લાગ્યું કોરોના સંકટ, શહેરમાં સક્રિય કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 789 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,113 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 542 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 14,810 એક્ટિવ કેસ છે.

મોટા સમાચાર : અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ મહિનામાં લેવામાં આવશે.

Worli BEST Bus Accident વરલીમાં બેસ્ટ બસની અડફેટે અજાણ્યા રાહદારીનું કરુણ મોત પોલીસે ડ્રાઈવરની કરી અટકાયત
Borivali Senior Citizen Share Investment Fraud શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી છ મહિનાથી ફરાર બેન્ક મેનેજર ઝડપાયો
Kandivali Builder Arrested તાંત્રિક બની અંધશ્રદ્ધા ફેલાવતો બિલ્ડર ઝડપાયો કાંદિવલીની માતાપુત્રી સાથે ₹1.19 કરોડની છેતરપિંડી
Mantralaya Female Officer Duped મેટ્રિમોનિયલ સાઇટ પર નકલી NRI એ મંત્રાલયની મહિલા અધિકારી પાસેથી ₹18 લાખ ખંખેર્યા
Exit mobile version