મુંબઈ શહેરમાં કોરોના નિયત્રંણ હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 929 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 30 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,03,461 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 1239 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 27,958 એક્ટિવ કેસ છે.
બૉલિવુડના યુવા અને પ્રતિભાશાળી અભિનેતા કાર્તિક આર્યનને લાગ્યો બીજો ઝટકો, કરણ જોહર બાદ શાહરુખે પણ ફિલ્મમાંથી બહાર કર્યો; જાણો કારણ અહીં