Site icon

મુંબઈમાં કોરોના : છેલ્લા ૨૪ કલાકમાં 9 હજારથી વધુ કેસ નોંધાયા આટલા દર્દીઓના નિપજ્યા મોત. જાણો આજના લેટેસ્ટ આંકડા..

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 9989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 58 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 520,214 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 8,554 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 79% થયો છે

હાલ શહેરમાં 92,464 એક્ટિવ કેસ છે.

સરકાર ક્યારે બદલવાની છે તે મારા પર છોડી દો : વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ નું સૂચક નિવેદન

Sakinaka Crime: લિફ્ટનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરી મહિલાને બદનામ કરાઈ; સોસાયટી ચેરમેનના પુત્ર સામે ગુનો દાખલ
Mumbai Gas Crisis: ગેસ વગર રસોડું સૂનું! મુંબઈની જાણીતી ‘આનંદ ભવન’ હોટલમાં વાનગીઓની અછત; ગેસ કૌભાંડ કે સપ્લાય ચેઈનમાં ખામી?
Mumbai-Pune Expressway Traffic Update: ખંડાલા ઘાટમાં કન્ટેનર પલટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો, પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના.
Crypto Scam Arrest: ₹20,000 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ: મુંબઈ એરપોર્ટ પરથી મુખ્ય આરોપીની ધરપકડ, CBI ને મળી મોટી સફળતા
Exit mobile version