201
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સાંતાક્રુઝ એરપોર્ટ હાઈવે જંકશન(Santa Cruz Airport Highway Junction) પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે એરપોર્ટ ફ્લાયઓવર વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. જેના પગલે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.. ટ્રાફિકના પગલે બસો મોડી પડી રહી છે. સવાર સવારમાં મુંબઈગરાઓને કામે પહોંચવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.
#મુંબઈવાસીઓ ધ્યાન આપો. #સાંતાક્રુઝ એરપોર્ટ પાસે #અકસ્માત સર્જાતા #ફ્લાયઓવર #બંધ. ઓ વિડીયો..#Mumbai #SantaCruz #airport #flyover #ACCIDENT pic.twitter.com/EUVTl1LBwU
— news continuous (@NewsContinuous) June 17, 2022
આ સમાચાર પણ વાંચો :છત્રી રેનકોટ વગર બહાર નહીં નીકળતાં -આ તારીખથી જોરદાર વરસાદની આગાહી – યલો એલર્ટ જાહેર- જાણો વિગતે
You Might Be Interested In