શહેરમાં રસીકરણ પહેલા કોરોના કેસ માં ઘટાડો થયો, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કોરોના ના કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 574 કોરોના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે

અત્યાર સુધીમાં શહેરમાં 3,01,652 લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં 793 દર્દીઓ એ કોરોના ને મ્હાત આપી. 

અત્યાર સુધીમાં 2,82,435 દર્દીઓ સ્વસ્થ થયા છે.

હાલ શહેરમાં 7,104 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More