239
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 660 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,14,450 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 768 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 15,811 એક્ટિવ કેસ છે.
ભારતીય રેલવેની અનોખી પહેલ, એક આખી મહિલાઓની ટીમ બનાવી જે ટ્રેન નું રીપેરીંગ કામ જુવે છે. જુઓ વિડિયો
You Might Be Interested In