Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઠંડી ગાયબ – નવેમ્બરમાં પણ તાપમાન 35 ડિગ્રીની આસપાસ- જાણો શહેરમાં ક્યારથી પડશે ઠંડી

https://newscontinuous.com/web-stories/sanjeevs-herb-to-increase-eyesight-is-dodi-identify-this-herb/

દેશના આ રાજ્યોમાં પડી રહી છે ભીષણ ગરમી, તો ક્યાંક છે વરસાદની આગાહી, જાણો આજનું વેધર અપડેટ

News Continuous Bureau | Mumbai

 નવેમ્બર મહિનાની શરૂઆતને એક અઠવાડિયું વીતી ગયું હોવા છતાં મુંબઈ(Mumbai)માં ઠંડીનો અતો પતો નથી. બીજી તરફ તાપમાનનો પારો 35-36 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. આથી બપોરના સમયે બહાર નિકળતા મુંબઈગરો(Mumbaikars) ને સૂરજ દાદાના આકરા તાપનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે જણાવ્યાનુસાર પૂર્વ દિશામાંથી આવતા પવનોને કારણે શહેરમાં હજુ પણ તાપમાન ઊંચું છે.

Join Our WhatsApp Channel

સોમવારે મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં વધારો થતાં દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમી(heat) નો અહેસાસ થયો હતો. ગયા અઠવાડિયે ઠંડી(cold) પડવા લાગી હતી. પરંતુ, આ અઠવાડિયે ફરી તાપમાનમાં વધારો થયો છે. મુંબઈ સહિત સમગ્ર કોંકણ તટીય વિસ્તારમાં પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોએ શિયાળાનો રસ્તો રોકી દીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરુવારે વાદળછાયું વાતાવરણ સાફ થઈ જશે અને તાપમાન ફરી ઘટી શકે છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version