News Continuous Bureau | Mumbai
Mumbai: જોગેશ્વરી ( Jogeshwari ), મુંબઈનો એક ઓનલાઈન વીડિયો ( Viral video ) સામે આવ્યો છે. જેમાં એક ટેમ્પો ( Tempo ) માં તેના લંબાઈ કરતા વધારે લાંબી વસ્તુ રાખીને જોગેશ્વરી ફ્લાઓવર ( Jogeshwari Flyover ) પાસે નજરે ચડ્યું હતું. ટેમ્પાની પાછળના ભાગમાં કાપડથી ઢંકાયેલા સામાનમાં કંઈપણ તીક્ષ્ણ વસ્તુ હોઈ શકે છે. દિવસના અજવાળામાં વાહન રસ્તાઓ પર હોવા છતાં, તે આવા ભરેલા રોડ પર આ ટેમ્પો મુસાફરી કરતા નજરે ચડ્યો હતો. જેથી અન્ય મુસાફરો માટે આ ચિંતાનો વિષય બન્યો હતો. આ ઘટના તરફ ટ્રાફિક પોલીસનું ( Traffic Police ) ધ્યાન દોરતાં માર્ગ સલામતી પર સવાલો ઉભા થયા હતા.
Is it really safe to move around ???? @MumbaiPolice people are really taking it for granted @MTPHereToHelp this tempo was at Jogeshwari flyover towards SV road @AndheriLOCA @AndheriPeople @AndheriCitizens pic.twitter.com/9GupsQRoNP
— Kushal Dhuri (@kushal_dhuri) December 4, 2023
કુશલ ધુરી નામના એક વ્યક્તિએ એક્સ પર એક ક્લિપ શેર કરી હતી. જેમાં મુંબઈના રસ્તા પર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને. એસવી રોડ તરફ જોગેશ્વરી ફ્લાયઓવર પર, ઘટના સમયે ટેમ્પોનું સ્થાન દર્શાવતા, તેમણે પૂછ્યું, “શું અહીં આ ટ્રક પાસે મુસાફરી કરવી ખરેખર સલામત છે??
તપાસ બાદ જરૂરી કડક કાર્યવાહી કરીશું: ( Mumbai Police ) મુંબઈ પોલિસ..
આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી અને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. પોસ્ટ અપલોડના થોડા સમય પછી, મુંબઈ પોલીસે આ વિષય પર જવાબ આપ્યો હતો. તેમણે યુર્ઝસને આ બાબતની તપાસ કરવાની ખાતરી આપી અને કહ્યું, “જરૂરી કડક કાર્યવાહી માટે અમે તમારી ચિંતા ટ્રાફિક વિભાગ સાથે શેર કરી રહ્યા છીએ.”
Somehow Mumbai Traffic Police Department fails to find such vehicles on roads when they are pressed to find violators to meet their targets.
Just like how they can’t find offences by share autos and taxis.pic.twitter.com/rltGZBx7hO
— Roads of Mumbai (@RoadsOfMumbai) December 5, 2023
આ સમાચાર પણ વાંચો : Electric Vehicles: આ વાહનો વિશ્વમાં ઓઈલની માંગમાં ઘટાડો લાવશે: અહેવાલ.. જાણો વિગતે અહીં..
પોસ્ટના જવાબોમાંના એક પોસ્ટે ધ્યાન ખેંચ્યું હતું કારણ કે તે આ ટ્રક સાથે સમાનતા દર્શાવે છે. એક યુર્ઝસે ટેસ્લાના વાહનનો ફોટો શેર કર્યો હતો. જેમાં પાછળના ભાગમાં લોડ થયેલ એક કપાયેલ ઝાડ રાખવામાં આવ્યું હતું, જે કારની લંબાઈ કરતા વધુ લાંબું હતું, જેમ કે ટેમ્પો તેની સ્ટોરેજ સ્પેસમાં વધારો કરતી વસ્તુઓથી લોડ થયેલ હતો.