Site icon

Mumbai: જોગેશ્વરી ફ્લાયઓવર પર આ ટેમ્પો બન્યો અન્ય મુસાફરો માટે ચિંતાનું કારણ: મુંબઈ પોલિસ કરશે કાર્યવાહી.. જુઓ વિડીયો…

Mumbai: જોગેશ્વરી, મુંબઈનો એક ઓનલાઈન વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટેમ્પોમાં તેના લંબાઈ કરતા વધારે લાંબી વસ્તુ રાખીને જોગેશ્વરી ફ્લાઓવર પાસે નજરે ચડ્યું હતું. ટેમ્પાની પાછળના ભાગમાં કાપડથી ઢંકાયેલા સામાનમાં કંઈપણ તીક્ષ્ણ વસ્તુ હોઈ શકે છે.

Mumbai This tempo on Jogeshwari flyover became a cause of concern for other passengers Mumbai Police will take action

Mumbai This tempo on Jogeshwari flyover became a cause of concern for other passengers Mumbai Police will take action

News Continuous Bureau | Mumbai

Mumbai: જોગેશ્વરી ( Jogeshwari ), મુંબઈનો એક ઓનલાઈન વીડિયો ( Viral video ) સામે આવ્યો છે. જેમાં એક ટેમ્પો ( Tempo ) માં તેના લંબાઈ કરતા વધારે લાંબી વસ્તુ રાખીને જોગેશ્વરી ફ્લાઓવર ( Jogeshwari Flyover ) પાસે નજરે ચડ્યું હતું. ટેમ્પાની પાછળના ભાગમાં કાપડથી ઢંકાયેલા સામાનમાં કંઈપણ તીક્ષ્ણ વસ્તુ હોઈ શકે છે. દિવસના અજવાળામાં વાહન રસ્તાઓ પર હોવા છતાં, તે આવા ભરેલા રોડ પર આ ટેમ્પો મુસાફરી કરતા નજરે ચડ્યો હતો. જેથી અન્ય મુસાફરો માટે આ ચિંતાનો વિષય બન્યો હતો. આ ઘટના તરફ ટ્રાફિક પોલીસનું ( Traffic Police ) ધ્યાન દોરતાં માર્ગ સલામતી પર સવાલો ઉભા થયા હતા.

Join Our WhatsApp Community

કુશલ ધુરી નામના એક વ્યક્તિએ એક્સ પર એક ક્લિપ શેર કરી હતી. જેમાં મુંબઈના રસ્તા પર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને. એસવી રોડ તરફ જોગેશ્વરી ફ્લાયઓવર પર, ઘટના સમયે ટેમ્પોનું સ્થાન દર્શાવતા, તેમણે પૂછ્યું, “શું અહીં આ ટ્રક પાસે મુસાફરી કરવી ખરેખર સલામત છે??

તપાસ બાદ જરૂરી કડક કાર્યવાહી કરીશું: ( Mumbai Police ) મુંબઈ પોલિસ..

આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી અને નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. પોસ્ટ અપલોડના થોડા સમય પછી, મુંબઈ પોલીસે આ વિષય પર જવાબ આપ્યો હતો. તેમણે યુર્ઝસને આ બાબતની તપાસ કરવાની ખાતરી આપી અને કહ્યું, “જરૂરી કડક કાર્યવાહી માટે અમે તમારી ચિંતા ટ્રાફિક વિભાગ સાથે શેર કરી રહ્યા છીએ.”

આ સમાચાર પણ વાંચો :  Electric Vehicles: આ વાહનો વિશ્વમાં ઓઈલની માંગમાં ઘટાડો લાવશે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

પોસ્ટના જવાબોમાંના એક પોસ્ટે ધ્યાન ખેંચ્યું હતું કારણ કે તે આ ટ્રક સાથે સમાનતા દર્શાવે છે. એક યુર્ઝસે ટેસ્લાના વાહનનો ફોટો શેર કર્યો હતો. જેમાં પાછળના ભાગમાં લોડ થયેલ એક કપાયેલ ઝાડ રાખવામાં આવ્યું હતું, જે કારની લંબાઈ કરતા વધુ લાંબું હતું, જેમ કે ટેમ્પો તેની સ્ટોરેજ સ્પેસમાં વધારો કરતી વસ્તુઓથી લોડ થયેલ હતો.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version