169
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના ના દર્દીઓ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નેહરુ સાયન્સ સેન્ટર માં ખાટલા ઓની સંખ્યા વધારીને 150 કરી નાખી છે. આ ઉપરાંત દાર કોલેજમાં 225 ખાટલા ઓ તૈયાર કર્યા છે. આ સિવાય એન એસ સી આઈ ક્લબમાં 800 ખાટલા મુકી દેવામાં આવ્યા છે. આમ કુલ ૧૨૦૦ જેટલા ખાટલા તૈયાર છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આમાંથી ૭૦ ટકા જેટલા ખાટલાઓ ઓક્સિજન સાથે છે. આથી મધ્ય મુંબઈમાં રહેનારી દર્દીઓને હવે સુવિધા રહેશે.
દેશના આટલા બધા રાજ્યો માં જોરદાર વરસાદ થશે, મોસમ વિભાગ નો વરતારો.
You Might Be Interested In