Site icon

Mumbai Water cut : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો, શહેરના ‘આ’ વિસ્તારમાં મુકાશે 100 ટકા પાણીકાપ; જાણો કારણ

Mumbai Water Cut City to Face 100% Water Cut in THESE Areas on April 18 and 19

Mumbai Water Cut City to Face 100% Water Cut in THESE Areas on April 18 and 19

News Continuous Bureau | Mumbai 

Mumbai Water cut : મુંબઈના જી નોર્થ ડિવિઝનમાં ધારાવી ( Dharavi )  નવરંગ કમ્પાઉન્ડ વોટર કનેક્શનનું કામ ( Connecting work )  હાથ ધરવામાં આવશે અને આ કામો માટે 18 અને 19 એપ્રિલ 2024ના રોજ પાણી કાપ મૂકવામાં આવશે. તેથી કેટલાક વિસ્તારોમાં 100 ટકા અને કેટલાક વિસ્તારોમાં 25 ટકા પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. આથી પાલિકા ( BMC ) પ્રશાસને આ વિસ્તારના લોકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.  

Mumbai Water cut આ કારણે મુકાશે  પાણી કાપ 

ધારાવી નવરંગ કમ્પાઉન્ડ, જી/ઉત્તર વિભાગ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC )  ખાતે 2400 મીમી વ્યાસની ઉપલી વિતરણ મુખ્ય લાઈન અને 450 મીમી વ્યાસની લાઈનનું પાણી કનેક્શન કાર્ય ગુરુવાર, 18 એપ્રિલ 2024 ના રોજ સવારે 10 વાગ્યાથી શુક્રવાર, 19 એપ્રિલ 2024 ના રોજ સવારે 4 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 100 ટકા અને કેટલાક વિસ્તારોમાં 25 ટકા પાણી પુરવઠો બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંને શાર્પ શૂટર ગુજરાતથી પકડાયા.

Mumbai Water cut આ વિસ્તારમાં 100 ટકા પાણી કાપ થશે

Mumbai Water cut આ વિસ્તારમાં 25 ટકા પાણીનો ઘટાડો થશે

Exit mobile version