290
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરના દાદર પૂર્વ વિસ્તારમાં પારસી જીમખાના ની સામે પાણીની લાઈન ફૂટી જવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાના એફ દક્ષિણ અને એફ ઉત્તર વોર્ડના અમુક વિસ્તારમાં સંપૂર્ણપણે પાણી નહીં આવે.
આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ આધિકારિક રીતે પ્રેસ રિલીઝ બહાર પાડી છે. દાદર પૂર્વમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્ગ પાસે 1200 મી.મી.ની પાણીની લાઈન છે. આ લાઇન ને સુધારવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલુ છે. દાદર પૂર્વ, માટુંગા, વડાલા, પારસી કોલોની, હિન્દુ કોલોની, નાયગાવ, લાલ બાગ, પરેલ, કાલા ચૌકી, શિવડી આ વિસ્તારમાં પાણી નહીં આવે.
You Might Be Interested In