મુંબઈ શહેરના આકાશમાં છુટા છવાયા વાદળૉ દેખાઈ રહ્યા છે. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

ગુરુવાર 

મુંબઈ શહેરના આસમાનમાં સવારે 7:30 વાગ્યે છૂટાછવાયા વાદળો દેખાઈ રહ્યા હતા. આસમાનમાં આજે સવારે સુરજ ના દર્શન થયા નહોતા તેમ જ વાદળોની હાજરીને કારણે વાતાવરણમાં ઠંડી વધી ગઈ છે. જુઓ વિડિયો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More