મુંબઈગરાઓ સાચવજો- શહેરમાં કોરોનાના મે મહિનાના આંકડા ચિંતાજનક-હોસ્પિટલાઈઝેશનમાં આટલા ટકાનો થયો વધારો

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં કોરોનાના કેસોમાં(Corona cases) વધારો થઇ રહ્યો છે અને તેને કારણે હોસ્પિટલો દર્દીઓથી(patients) ભરાઈ રહી છે. 

મે મહિનામાં મુંબઈમાં હોસ્પિટલાઈઝેશનમાં(hospitalization) 231 ટકાનો વધારો થતા ચિંતા વ્યાપી છે

સોમવાર સુધીમાં, શહેરમાં 215 હોસ્પિટલોમાં દાખલ થયા, જે એપ્રિલમાં 65 હતા.

તાજેતરના ઉછાળાને પગલે ખાનગી હોસ્પિટલો(Private hospitals) પણ કોરોના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરી રહી છે. 

જોકે રાહતની વાત એ છે કે હોસ્પિટલોમાં દાખલ થનાર લોકોમાં સૌથી વધારે 60 વર્ષ અથવા કોમોર્બિડિટીઝ(Comorbidities) ધરાવતા લોકો છે

આ સમાચાર પણ વાંચો :  મેટ્રો ટ્રેન પ્રવાસીઓ માટે સારા સમાચાર દહીંસર – અંધેરી મેટ્રોની બંને લાઈન માટે જુલાઈમાં શરૂ થશે ટ્રાયલ-૨ન -આ મહિના સુધીમાં શરૂ થઈ જશે મેટ્રોની બીજા તબક્કાની સેવા 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment