314
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai Air : મુંબઈ શહેરમાં શિયાળો ( Winter ) પ્રવેશ કરી ચુક્યો છે, શહેરના અનેક વિસ્તારમાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. જો કે ચિંતાની વાત એ છે કે વાયુ પ્રદૂષણ ( Air pollution ) વધી ગયું છે. આકાશમાં વાદળા હોવાને કારણે આખો દિવસ ઓછો ઉજાસ રહે છે. તેમજ શહેરમાં કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીને કારણે ધૂળ અને ડમરીઓ હવાની સાથે ફેલાઈ રહી છે.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ( Bandra Kurla Complex ) ખાતે સૌથી ખરાબ હવામાનની ( weather ) નોંધ કરવામાં આવી છે. મુંબઈ શહેરનું હવામાન ઇન્ડેક્સ નિર્દેશાંક ( AQI ) 190 થી વધુ છે. આનો અર્થ એ થાય છે કે વાતાવરણ પ્રદૂષણથી ( pollution ) ભરેલું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.
You Might Be Interested In