Site icon

Mumbai Air : મુંબઈનું હવામાન તો ઠંડુ થયું પણ પ્રદૂષણ વધી ગયું. હવાની ગુણવત્તા સૌથી ખરાબ.

Mumbai Air : મુંબઈ શહેરનું હવામાન પહેલા કરતાં ખરાબ થયું છે. શિયાળાને કારણે ચિંતા ઘટવાની જગ્યાએ વધી ગઈ છે. સામાન્ય રીતે શિયાળાનો સમય આવે એટલે સ્વાસ્થ્યવર્ધક તેમજ સારી આબોહવા માણવાનો સમય હોય છે.

Mumbai's air quality remains in 'moderate' category, AQI at 127

Mumbai's air quality remains in 'moderate' category, AQI at 127

News Continuous Bureau | Mumbai 

Mumbai Air : મુંબઈ શહેરમાં શિયાળો ( Winter ) પ્રવેશ કરી ચુક્યો છે, શહેરના અનેક વિસ્તારમાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. જો કે ચિંતાની વાત એ છે કે વાયુ પ્રદૂષણ ( Air pollution ) વધી ગયું છે. આકાશમાં વાદળા હોવાને કારણે આખો દિવસ ઓછો ઉજાસ રહે છે. તેમજ શહેરમાં કન્સ્ટ્રક્શનની એક્ટિવિટીને કારણે ધૂળ અને ડમરીઓ હવાની સાથે ફેલાઈ રહી છે.

Join Our WhatsApp Community

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ( Bandra Kurla Complex ) ખાતે સૌથી ખરાબ હવામાનની ( weather ) નોંધ કરવામાં આવી છે. મુંબઈ શહેરનું હવામાન ઇન્ડેક્સ નિર્દેશાંક ( AQI  ) 190 થી વધુ છે. આનો અર્થ એ થાય છે કે વાતાવરણ પ્રદૂષણથી ( pollution ) ભરેલું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version