Site icon News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈ અને નવી મુંબઈ પછી હવે ત્રીજું મુંબઈ વિકાસ પામશે. સરકારની 350 એકર જમીન પર આ જગ્યાએ યોજનાને મંજૂરી મળી.

Mumbai : હવે એક ત્રીજું મુંબઈ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મુંબઈ શહેર, નવી મુંબઈ પૂર્ણપણે વિકસી ચૂક્યા છે. અહીં ડેવલોપમેન્ટ ની એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે નવી મુંબઈ ખાતે જે એરપોર્ટ બની રહ્યું છે તેની આસપાસના વિસ્તારમાં ત્રીજું મુંબઈ વિકસાવવામાં આવશે.

Maharashtra govt gives go-ahead for building new ‘Third Mumbai’ city

Maharashtra govt gives go-ahead for building new ‘Third Mumbai’ city

News Continuous Bureau | Mumbai 

Mumbai : મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) ત્રીજી મુંબઈ ( Third Mumbai ) માટે લીલી ઝંડી આપી દીધી છે. આવનાર સમયમાં નવું વિમાન એરપોર્ટ ( Airport ) કાર્યરત થશે ત્યારે તેની આજુબાજુમાં લગભગ 350 એકર જમીન પર વધુ એક મુંબઈ બનાવવામાં આવશે. આ માટે 23 ગામને સિડકોમાં સમાવવામાં આવશે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

ત્રીજું મુંબઈ કેવું હશે ?

ત્રીજું મુંબઈ આશરે 350 સ્ક્વેર કિલોમીટર જેટલું હશે એટલે કે મુંબઈ તેમજ નવી મુંબઈની ( Navi Mumbai ) સાઈઝનું હશે. આ ઉપરાંત અહીં એરપોર્ટ ની આજુબાજુ આવેલા વિસ્તારો માં ડેવલપમેન્ટ એક્ટિવિટી કરવામાં આવશે. રાજ્ય સરકારે નાગપુર અધિવેશન ( Nagpur Convention ) વખતે થયેલી કેબિનેટ મીટીંગ ( Cabinet meeting ) મા આ યોજનાને મંજૂરી આપી દીધી છે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir Inauguration: અયોધ્યા રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી હાજર નહીં રહે. આ છે કારણ.

કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેમ જ કેટલો સમય લાગશે?

રાજ્ય સરકારે આ માટે એક ઓથોરિટીની સ્થાપના કરી દીધી છે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે, અને જગ્યાએ જમીન નું અધિકરણ કરવામાં આવશે તેમજ ડેવલપમેન્ટ ઓથોરિટી આ વિસ્તારનો નકશો ઘડી કાઢશે. ત્યારબાદ ડેવલોપરની મદદથી અહીં એક નવા મુંબઈને વિકસાવવામાં આવશે. આ આખી પ્રક્રિયા એક દશક જેટલો સમય પણ ચાલી શકે છે.

Operation Sindoor Pakistan Ceasefire Secrets Revealed તાબડતોબ હુમલાઓ વચ્ચે સીઝફાયર માટે આજીજી રહ્યું હતું પાકિસ્તાન, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને થયા મોટા ખુલાસા
Mark Zuckerberg Apologizes India માર્ક ઝુકરબર્ગે માંગી માફી.. આ મામલે કેન્દ્ર સરકાર સામે ઝૂકી મેટા કંપની
Shiv Sena Supreme Court Hearing શિવસેના સુપ્રીમ કોર્ટ સુનાવણી કપિલ સિબ્બલના જોરદાર યુક્તિવાદે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો લાવ્યો, જાણો સમગ્ર મામલો
Shiv Sena Split BJP Mistake Costly For Shinde શું એકનાથ શિંદે સાથેના ગઠબંધનથી કેસરિયા પક્ષને થશે મોટું નુકસાન? રાજકીય ગલિયારામાં ચર્ચા
Exit mobile version