માસ્ક પહેરવા સંદર્ભેના નિયમમાં આવ્યો મોટો ફેરફાર. લોકોને મળી રાહત. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • મુંબઈ શહેરમાં હવે ગાડી માં ટ્રાવેલિંગ કરતા સમયે માસ્ક પહેરવા ની જરૂરિયાત નહીં રહે
  • જોકે આ નિયમ પ્રાઈવેટ વાહન માટે છે સરકારી વાહન માટે નહીં
  • નિયમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે તે પ્રમાણે ગાડી બંધ હોવી જરૂરી છે
  • બે પૈડા વાળા વાહન ચલાવતી વેળા માસ્ક જરૂરી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More