193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઇમાં(Mumbai) ગુરુવારના દિવસે નવા દર્દીની(Covid patients) સંખ્યા ૧૧૦ની નીચે ઊતરી હતી. તેમજ ૯૦ નવા કેસ નોંધાયા હતા.
મુંબઇમાં સતત બે દિવસથી ૧૦૦ની ઉપર કેસ નોંધાતા હતા. જે ચિંતાનો વિષય હતો. હવે શહેરને એક દિવસના આંકડાથી આંશિક રાહત મળી છે. આ ઉપરાંત શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
મુંબઈ માં પોઝિટિવિટી રેટ(Positivity rate) ૦.૦૧૧ ટકા, રિકવરી રેટ(Recovery rate) ૯૮ ટકા અને ડબલિંગ રેટ ૮૮૬૧ દિવસ છે.
You Might Be Interested In