Site icon

Mumbra Local Tragedy : મુંબ્રા દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, લોકલ ટ્રેનોના ડિઝાઇનમાં જોવા મળશે મોટો ફેરફાર

Mumbra Local Tragedy : મુંબ્રા દુર્ઘટનામાં 4 લોકોના મોત બાદ રેલ્વે મંત્રાલયે લોકલના ડબ્બાઓમાં ત્રણ મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી

Mumbra Local Tragedy After Mumbra Local Tragedy, Railway Minister Orders Complete Redesign of Mumbai Suburban Coaches

Mumbra Local Tragedy After Mumbra Local Tragedy, Railway Minister Orders Complete Redesign of Mumbai Suburban Coaches

News Continuous Bureau | Mumbai

Mumbra Local Tragedy : મુંબ્રા ખાતે લોકલ ટ્રેનમાંથી પડીને ચાર મુસાફરોના મોત થયા બાદ રેલ્વે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનોના ડબ્બાઓની સંપૂર્ણ ડિઝાઇન બદલવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચેન્નઈની ઇન્ટિગ્રલ ફેક્ટરીની મુલાકાત લઈ નવી ડિઝાઇનની સમીક્ષા કરી છે. નવી ટ્રેનો જાન્યુઆરી 2026થી પાટા પર દોડતી જોવા મળશે.

Join Our WhatsApp Community

Mumbra Local Tragedy :  રેલવે મંત્રાલયનો નિર્ણય: મુંબ્રા દુર્ઘટનાથી લેવાયો મોટો નિરયન 

મુંબ્રામાં 3 જૂન 2025ના રોજ થયેલી દુર્ઘટનામાં 13 મુસાફરો રેલવે પાટા પર ફેંકાઈ ગયા હતા, જેમાંથી 4ના મોત થયા હતા. આ ઘટના બાદ રેલ્વે મંત્રાલયે તાત્કાલિક પગલાં લેતાં લોકલ ટ્રેનોના ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

Mumbra Local Tragedy :  ડિઝાઇનમાં 3 મોટા ફેરફાર: સુરક્ષા અને આરામ બંનેમાં સુધારો

આ સમાચાર પણ વાંચો : Starlink India prices :ભારતમાં બે મહિનામાં શરૂ થશે સ્ટારલિંક, ટેલિકોમ વિભાગ તરફથી મળ્યું લાઇસન્સ; જાણો કેટલી હશે કિંમત

Mumbra Local Tragedy :  (Safety) સુરક્ષા માટે વધુ ફ્રિક્વન્સી: મુસાફરોના દબાણને ઘટાડવાનો પ્રયાસ

રેલ્વે મંત્રીએ ડેપ્યુટી CM એકનાથ શિંદે સાથે વાતચીત કરી છે અને લોકલ ટ્રેનોની ફ્રિક્વન્સી વધારવા અંગે ચર્ચા કરી છે. મુસાફરોના દબાણને ઘટાડવા માટે વધુ ટ્રેનો ચલાવવાની યોજના છે.

 

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Exit mobile version