Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ મંડળોને વ્યાપારી જાહેરાતો સ્વીકારવાની મંજૂરી આપી છે. 

બીએમસીએ મંડપના પ્રવેશદ્વારથી 100 મીટરના અંતરે જાહેરાત પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવશે. જોકે જાહેરાત માત્ર એક પ્રવેશદ્વાર પર જ કરી શકાશે.   

મ્યુનિસિપલ પાર્ક અને મેદાનમાં ગણેશોત્સવ મંડળો માટે પરવાનગી શુલ્કમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફી, જે પહેલા હજારો રૂપિયા સુધીની હતી, હવે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે. 

પાલિકાનો આ નિર્ણય એવા બોર્ડને મોટી રાહત આપશે જે કોરોનાના કારણે આર્થિક સંકટમાં છે.  

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાલિકાએ વ્યાપારી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો. 

મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત 

Maharashtra Heatwave Warning હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે ચોમાસા પછીની પ્રથમ ‘હીટવેવ’ની ચેતવણી જારી કરી મુંબઈ અને રાયગઢમાં કાળઝાળ ગરમીની આગાહી
Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Exit mobile version