Site icon

ઉદ્ધવ ઠાકરે ને મોટો ઝટકો લાગ્યો – કોરોના કાળ દરમિયાન પાલિકાએ કરેલા ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજ્ય સરકારે(State Govt) એક બહુ મોટું પગલું લીધું છે. સરકારને કારણે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ની રાતની ઊંઘ ઉડી ગઈ છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે કોરોના કાળ દરમિયાન એટલે કે ગત બે વર્ષ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે તે તમામ ખર્ચની તપાસ કરવામાં આવશે. એવો આક્ષેપ  કરવામાં આવી રહ્યો છે કે આ સમયગાળા દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ આશરે 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ તમામ ખર્ચ માટે કોઈપણ પ્રકારના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નહતા. મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની(higher officials) મનમાની સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા એવા શરદ પવાર ની તબિયત ખરાબ- હોસ્પિટલમાં દાખલ

Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Worli Sewri Elevated Road Accident: વરલી-શિવડી એલિવેટેડ રોડના કામમાં જીવલેણ બેદરકારી: પરેલમાં ઊંચાઈ પરથી સળિયો પડતા રાહદારી યુવાન લોહીલુહાણ; સેફ્ટી નેટનો અભાવ.
Mumbai Drug Bust: મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ₹૨.૮૧ કરોડનું ‘હાઈ-ગ્રેડ’ ચરસ જપ્ત; નેપાળી દાણચોરો અને વિલે પાર્લેનું પેડલર દંપતી ઝડપાયું.
Exit mobile version