Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે આર્યન ખાનને NCBની ક્લિનચિટ, ચાર્જશીટમાં આટલા લોકોના નામનો જ ઉલ્લેખ..

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ કિંગ ખાનના(Bollywood King Khan) પુત્ર આર્યન ખાનને(Aryan Khan) મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં(Mumbai Cruise Drugs case) મોટી રાહત મળી છે. 

Join Our WhatsApp Channel

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ(NCB) મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર(Bollywood superstar) શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને 'ક્લીનચીટ'(Cleanchit) આપી છે.

આજે NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં(Chargesheet) આર્યન ખાનનું નામ સામેલ નથી. 

માત્ર 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આર્યન સહિત 6 લોકોને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Exit mobile version