176
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય મંત્રી(Central Minister) અને ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેની(Narayan Rane) તબિયત લથડી છે.
છાતીમાં દુખાવાની(Chest pain) ફરિયાદ સાથે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે
નારાયણ રાણે કેન્દ્રની ભાજપ સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો.. શહેરમાં ફરી કોરોનાએ ગતિ પકડી, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 300થી વધુ કેસ…
You Might Be Interested In