Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના આ કદાવર નેતાએ કરી હવે ક્રિકેટના મેદાન પર એન્ટ્રી.. જાણો વિગતે

Milind Narvekar sat on MLAs seat in Vidhan Sabha

અધિવેશનના પહેલા જ દિવસે મોટી ભૂલ, ઠાકરેના અંગત સચિવ મિલિંદ નાર્વેકર ગૃહમાં ધારાસભ્યોની સીટ પર બેસી ગયા, પછી શું થયું?? જાણો અહીં..

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના વિશ્વાસુ અને શિવસેનામાં કદાવર નેતા ગણાતા મિલિંદ નાર્વેકરની એન્ટ્રી હવે ક્રિકેટ મેદાનમાં થઈ છે.

Join Our WhatsApp Community

મિલિંદ નાર્વેકરને મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના મંબઈ પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે. આ અગાઉ પ્રસિદ્ધ મંદિર તિરુમાલા તિરુપતિ ટ્રસ્ટમાં પણ તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા.

તાજેતરમાં મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક સામાન્ય બેઠકમાં તેને લગતો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં હસ્તાક્ષર કરનારા 109 સભ્યમાં ત્યારે હાજર હતા. મિલિંદ નાર્વેકરની સાથે જ નિલેશ ભોંસલેનો પણ ગવર્નિંગ કાઉન્સિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર બીસીસીઆઈમાં મુંબઈ ક્રિકેટ અસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરશે.

 આ સમાચાર પણ વાંચો : શિવસેનાના આ નેતા પાસે 36 પ્રોપર્ટી અને 130 કરોડ રૂપિયા. આ બધું બન્યું માત્ર બે વર્ષમાં. ઈન્કમટેક્સ વિભાગનો દાવો.. જાણો વિગતે

મુંબઈ પ્રિમિયર લીગનું આયોજન મુંબઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગની માફક મુંબઈ સ્તર પર કરવામાં આવશે. પ્રતિયોગિતાની જવાબદરાકી ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોની હોય છે. તેથી આ પદ પર બહુ સમજી વિચારી વ્યકિતને પસંદ કરીને નીમવામાં આવે છે. 

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version