185			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
મુંબઈ પોલીસ કમિશનરેટની હદમાં પેરાગ્લાઈડર્સ, બલૂન, પતંગ ઉડાવવી, ઊંચાઈએ જઈને ફૂટનારા ફટાકડા તેમ જ લેઝર લાઈટિંગ પર 20 એપ્રિલ સુધી પ્રતિબંધનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ આદેશ મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર સંજય લાટકરે જારી કર્યો છે.
આદેશનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
                                You Might Be Interested In