163
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
શિવસૈનિકો નો ગુજરાતી દ્વેષ સમય-સમય પર દેખાય છે. હવે આ દ્વેષ મુંબઈ એરપોર્ટ ખાતે દેખાયો છે. થોડા વખત પહેલાં સુધી મુંબઈ એરપોર્ટ પર gvk કંપની નું પાટિયું લાગેલું હતું. આ સ્થાન પર શિવસેનાએ કોઈ કાર્યવાહી કરી નાખતી તેમજ તેનો વિરોધ પણ કર્યો નહોતો. બીજી તરફ હવે એરપોર્ટ અદાણીના હાથમાં જતા જીવીકે ના પાટીયા ના સ્થાને અદાણી નું પાટિયું આવ્યું.
આ સાથે જ શિવસેનાના પેટમાં તેલ રેડાયું. શિવસૈનિકોએ લાઠી અને દંડાથી અદાણી નું બોર્ડ તોડી નાખ્યું.
You Might Be Interested In