મુંબઈમાં કોરોના પરિસ્થિતિમાં સુધારો જારી, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 450 જેટલા કેસ આવ્યા સામે ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 453 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,25,626 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 482 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 7,908 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં ઑનલાઇન શિક્ષણના બાર વાગ્યા; 71,000 શાળાઓમાં ઇન્ટરનેટ જ નથી, જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More