149
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
મહારાષ્ટ્ર અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એ લોકલ ટ્રેન સંદર્ભે મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉન એ સૌથી છેલ્લોપર્યાય છે અને આ સંદર્ભે નો નિર્ણય મુખ્યમંત્રી કરશે. પરંતુ રેલ્વે બાબતે અમારે નક્કી કોઈ નિર્ણય લેવો જ પડશે. હાલ મહાનગરપાલિકાના પત્રિકા યુક્ત એ લોકોને સાવધાન રહેવા માટે પરિપત્ર બહાર પાડ્યું છે. જો મુંબઈની જનતા આ પરિપત્રને ગંભીરતાથી નહીં લે તો પછી અમારે ન છૂટકે લોકલ ટ્રેન સંદર્ભે કોઈ કડક નિર્ણય લેવો પડશે. આ સંદર્ભે આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાશે.
You Might Be Interested In