213
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં CNG અને PNG બંનેના ભાવમાં વધારો(Price Hike) થયો છે.
મહાનગર ગેસ લિમિટેડે CNGના ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 4 રૂપિયા પ્રતિ યુનિટ વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ CNGની કિંમત 86.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે અને પીએનજીની કિંમત 52.50 રૂપિયા/એસસીએમ થઇ છે.
નવી કિંમતો સોમવાર મધરાતથી લાગુ થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની કોળી મહિલાઓએ મચ્છી માર્કેટમાં પરંપરાગત નવરાત્રી ગરબા કર્યા- હાથમાં માછલી અને ડીજે પર કોળી ગરબા- જુઓ વિડિયો
You Might Be Interested In