193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મની લોન્ડરિંગ(Money laundering) પ્રકરણે ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકને(Nawab malik) તાવ અને અતિસારની ફરિયાદ બાદ સોમવારે જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેઓ છેલ્લા ત્રણ દિવસથી માંદા છે અને તેમની હાલત બગડી રહી છે. જેજે હોસ્પિટલમાં(JJ hsopital) અનેક તબીબી ટેસ્ટની(medical tests) સુવિધા ન હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં(Private hospital) ખસેડવામાં આવે એવી વિનંતી વકિલે કોર્ટને કરી હતી.
મલિક સામે અંડરવર્લ્ડ(Underworld) સાથે આર્થિક વ્યવહાર(Economic transactions) કરવાનો આરોપ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો
You Might Be Interested In