Site icon

નવાબ મલિકની તબિયત લથડી. આ હોસ્પિટલમાં દાખલ કરાયા. જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

મની લોન્ડરિંગ(Money laundering) પ્રકરણે ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકને(Nawab malik) તાવ અને  અતિસારની ફરિયાદ બાદ સોમવારે જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

તેઓ છેલ્લા ત્રણ દિવસથી માંદા છે અને તેમની હાલત બગડી રહી છે. જેજે હોસ્પિટલમાં(JJ hsopital) અનેક તબીબી ટેસ્ટની(medical tests) સુવિધા ન હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં(Private hospital) ખસેડવામાં આવે એવી વિનંતી વકિલે કોર્ટને કરી હતી.

મલિક સામે અંડરવર્લ્ડ(Underworld) સાથે આર્થિક વ્યવહાર(Economic transactions) કરવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ અને મહારાષ્ટ્રમાં એક દિવસની શાંતી. રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version