217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી(Maharashtra Minister) અને એનસીપીના(NCP) નેતા નવાબ મલિકને(Nawab Malik) ફરી એકવાર ઝટકો લાગ્યો છે.
કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી(Judicial custody) 20 મે સુધી લંબાવી દીધી છે.
અગાઉ, કેસની સુનાવણી કરતી વખતે, પીએમએલએ કોર્ટે(PMLA court) તેમની ન્યાયિક કસ્ટડી 6 મે સુધી લંબાવી હતી.
હકીકતમાં, એનસીપી નેતા નવાબ મલિકે તેમની ખરાબ તબિયતને ટાંકીને વિશેષ પીએમએલએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ ED દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં આર્થર રોડ(Arthur Road) જેલમાં બંધ છે.
આ સમાચાર પણ વાંચો : કોણ કહે છે મોંઘવારી છે? મુંબઈમાં એપ્રિલમાં રેકોર્ડબ્રેક પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન, આટલા ફ્લેટ વેચાયા; જાણો વિગતે.
You Might Be Interested In