Site icon

હવે NCP સર્વેસર્વા પ્રમુખ શરદ પવારનો કોવિડનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ; જાણો વિગત

Election Commission order: AAP gets national party tag; NCP, TMC, CPI lose status

શરદ પવારને જોરદાર આંચકો, ચૂંટણી પંચે ટીએમસી, એનસીપી, સીપીઆઇ પાસેથી પાછો ખેંચ્યો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો, આ પક્ષને આપ્યો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપીના)ના પ્રમુખ શરદ પવારનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ સોમવારે પોતે તેની માહિતી સોશિયલ મિડિયા ટ્વીટર પર શેર કરી છે.

સિનિયર પોલીટીશ્યન અને એનસીપીના પ્રમુખ શરદ પવારે  સોમવાર સવારના ટ્વીટ કર્યું હતું કે, તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેઓ ડોકટરના નિરીક્ષણ હેઠળ છે. ડોકટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાની કોવિડની ટેસ્ટ કરાવી લેવી અને તકેદારીના તમામ પગલા લેવા. 

હવે મુંબઈગરાને આગની સ્વબચાવ કરવાનો પાઠ ભણાવશે ફાયરબ્રિગેડ; જાણો વિગત

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version