Site icon News Continuous Bureau | Mumbai

ઓટિઝમ પીડીત બાળકોના જીવન અને કરીયરને મળશે નવી દિશાઃ પનવલેમાં શનય સેન્ટરનું ઉદ્ઘાટન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

ઓટિઝમની બીમારી ધરાવતું બાળક પગભર થઈ શકે તેમના જીવનને એક નવી દિશા માટે તે ઉદ્દેશ્યથી સોપાન સંસ્થા કામ કરે છે. સોપાન સંસ્થાના નેજા હેઠળ જ રવિવારે પાંચ ડિસેમ્બરના નવી પનવેલમાં “શનય ઓટિઝન રિસોર્સ સેન્ટર “નું ઉદઘાટન કાંદિવલી(પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરના હસ્તે કરવામાં આવ્યું હતું.

શનય ઓટિઝમ રિસોર્સ સેન્ટર એ ઓટિઝમની બીમારી ધરાવતું બાળક, વ્યક્તિ  અનેક પ્રકારનું કૌશલ્ય ધરાવતા હોય છે. પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન કે દિશા ચિંધનારું કોઈ હોતું નથી. ત્યારે શનય સેન્ટર એ આંતર રાષ્ટ્રીય ધોરણ મુજબ ડિઝાઈન કરેલી સંસ્થા છે. આ સેન્ટરના માધ્યમથી ઓટિઝમ ધરાવતા બાળકોને સ્કૂલ સહિત ડે કેરની સુવિધા ઉપલબ્ધ થવાની છે. શનયમાં વાલીઓને તેમની આવશ્યકતા મુજબ બાળકોની કાળજી લેવાથી આરામ કરવા જેવી તાત્પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ હશે. 

મીરા રોડ- ભાયંદરમાં ભાજપમાં આંતરવિગ્રહ? નેતાઓની આપસી લડાઈમાં મીરા ભાયંદર હાથમાંથી નીકળી જશે? જાણો વિગત

સોપાન સંસ્થા 2002માં ઓટિઝમ બીમારી ધરાવતા બાળકો અને તેમના વાલીઓને આધાર આપવા માટે ઊભી થઈ હતી. આ સંસ્થાના માધ્યમથી સ્કીલ ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર ટ્રેનિંગ, સ્ક્રીન પ્રિન્ટીંગ, આર્ટસ, કુકીંગ અને હોમ મેનેજમેન્ટ જેવી ટ્રેનિંગ પણ બાળકોને આપવામાં આવે છે.

Cyber Fraud Awareness મહાનગર ગેસના નામે ઠગાઈ! ઈન્કમ ટેક્સ કન્સલ્ટન્ટને ₹૩.૫૪ લાખનો ચૂનો, વોટ્સએપ મેસેજ બની ગયો જાળ!
Police Recovery Drive મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી ૩૧૭ ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને કર્યા પરત.
Mumbai Metro Connectivity મુંબઈ મેટ્રો કનેક્ટિવિટી હવે મેટ્રો સ્ટેશનથી સીધું જવાશે મોલ અને કોમ્પ્લેક્સમાં, રસ્તા પર ચાલવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! જાણો શું છે યોજના
Mumbai AC Local મુસાફરોની ભૂલ કે રેલવેની? AC લોકલ ટ્રેન મોડી આવવા છતાં દંડ વસૂલાતા મુંબઈકરો લાલઘૂમ, રેલવે પાસે કરી આ માંગ.
Exit mobile version