210
Join Our WhatsApp Community
ગત સપ્તાહે મુંબઈ શહેર માંથી સાત કિલો યુરેનિયમ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
હવે આ સમગ્ર પ્રકરણની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ કરશે.
તપાસ આ એજન્સીને આપવા પાછળનું કારણ એ છે કે જે યુરેનિયમ પકડાયેલું છે તે કુદરતી છે તેમજ શુદ્ધ છે.
ચાલુ મહિનામાં દહિસર થી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન પાટા પર દોડશે.
You Might Be Interested In